પંક્તિઓનો પરાક્રમ

  • 3.8k
  • 1.2k

● અક્ષર ઉવાચ ●જ્યારે કરે મિત્રો વાતો, ત્યારે અક્ષર કઈ ન બોલે. શાંત થયું આખું ઓરડું, ત્યારે માત્ર અક્ષર ઉચ્ચારે.કોઈ ન જાણે કેવી માયા, અક્ષર પોતાની મેળે બોલે !કહે છે અક્ષર, સાંભળે છે મિત્રો. 'હું અક્ષર, છું શક્તિશાળી. નથી મારા વિના કઈ, હું જ પરમજ્ઞાની.કરું છું એક મહત્વની વાત, સાંભળો બધા મિત્રો મારો ઉવાચ.'આશ્ચયમાં પડેલા મિત્રો સાંભળ્યા કરે, આનંદિત અક્ષર - આગળ બોલ્યા કરે : 'હેં બુદ્ધિમાનો મારું અસ્તિત્વ જાણો,છે બધું વ્યર્થ મારા મહત્વને પહેચાનો. મારા વિના નથી ગ્રંથો કે તેના રચયિતા, મારા વિના નથી ગીતો કે તેના સુરીલા, મારા વિના નથી કથા કે તેના કથાકારો, અને નથી મારા વિના