જાનકી - 13

(12)
  • 2.8k
  • 2k

**નિહાન તો લગભગ સૂતો ના સૂતો એ બરાબર જ હતું... પણ માંડ માંડ એક જોલું આગવું હોય એવું હતું... તે આલમ થી ઉડી ગયું.. ઉઠી ને થોડી વાર તો એમ જ બેઠો રહયો.. જરા વિચારતો હતો કે કાલ આ શું થઈ ગયું...? જરા મન ને શાંત કરી ને બેડ પર થી ઉઠી ને હોસ્પિટલ જવા તૈયાર થયો.. અને નીકળ્યો જવા માટે... **બધા લગભગ સાથે જ પોહચે છે... વેદ અને યુગ નિકુંજ ને મળવા માટે તેની કેબિન માં જતા હતા, ત્યારે જ નિકુંજ તેમને કેબિન માં થી બહાર આવતો દેખાય છે.. નિકુંજ ને જોઈ ને વેદ બોલ્યો.." હેલો ડૉક્ટર નિકુંજ, કેવી