ગાંધી ગોડસે - એક યુદ્ધ

(12)
  • 3.3k
  • 1.1k

નમસ્કાર, આજે આપણે વાત કરી રહ્યાં છે એ ફિલ્મ ની જેના સારાં પ્લોટ એ સૌને એક વિચાર માં મૂકી દીધા છે કે જો આવું થયું હોત તો એનું પરિણામ શું આવ્યું હોત?"ગાંધી ગોડસે - એક યુદ્ધ " તારીખ 26 જાન્યુઆરી ,2023 ના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મએ ઘણા દર્શકોના મન જીત્યા છે. ફિલ્મમાં ચિન્મય માંડલેકર અને દીપક અંતાણી જેવા પ્રસિદ્ધ કલાકારો એ ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મના ડાયરેક્ટર અને સ્કિન પ્લે રાઈટર રાજકુમાર સંતોષી છે. જેમને અંદાઝ અપના અપના અને ધ લેજન્ડ ઓફ ભગતસિંહ જેવી અનેક સુપરહિટ ફિલ્મો બનાવી. હવે વાત કરીએ આ ફિલ્મની , આ ફિલ્મ એક વિચારો નો