સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-60

(56)
  • 4.6k
  • 4
  • 2.7k

બે વૃક્ષો વચ્ચેની પગથી પર સોહમ અને પ્રભાકર ચાલી રહેલાં. સોહમે અનુભવ્યું કે એનાં પગ આપો આપ ઊંચકાય છે અને ડુંગર ચઢાય છે એ અવાચક બનીને પ્રભાકર તરફ જુએ છે. એને આધાત લાગે છે ત્યાં પ્રભાકર છેજ નહીં એ એકલોજ ડુંગર ઉપર જઇ રહ્યો છે અને પોતાનાં પ્રયત્નથી નહીં આપો આપ ઊંચાઇ સર કરી રહ્યો છે એને ડર લાગી ગયો કે આ શું થઇ રહ્યું છે ? પ્રભાકર ક્યાં ગયો ? એની આંખો સતત ડુંગર તરફ જોઇ રહી હતી પ્રભાકરની શોધી રહી હતી પણ પ્રભાકર ક્યાંય ન હતો ? એને થયું પ્રભાકર શું મારી સાથે ખરેખર હતો કે આ અધોરજીની