પ્રેમનું રહસ્ય - 17

(40)
  • 3.5k
  • 1
  • 1.9k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૭ 'અખિલ, તમે મારી સાથે દોસ્તી કરી રહ્યા નથી. મને પ્રેમ કરી રહ્યા છો. તમે મારી પાછળ આમ અમસ્તા આંટા મારી રહ્યા નથી. હું તમને મારી સાથે, મારી પાસે આવવાની છૂટ આપી રહી છું એનો મતલબ કે તમને ચાહું છું. તમે મારા જન્મોજનમના સાથી છો. મારો પ્રેમ માત્ર તમારા અને તમારા માટે જ છે. મને બહુ તડપાવશો નહીં...' સારિકા હવે પ્રેમાવેશમાં બોલી રહી હતી. અખિલ ગભરાઇ ચૂક્યો હતો. નક્કી આ કોઇ ભૂત- પ્રેત છે. એનાથી છૂટકારો મેળવવો પડશે. કહેવાય છે કે એમની પાસે બહુ શક્તિ હોય છે. એનાથી ડરવું પડશે. સમજાવી-પટાવીને છટકવું પડશે. સારિકાનો પ્રેમ મોટું રહસ્ય સર્જી