બદલો - The Perfect Revenge

  • 4.2k
  • 1.5k

આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે એને કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને જો એવું કાંઈ હોય તો એ એક સંજોગ હશે. આ વાર્તાના સંપૂર્ણ હક્ક લેખકને આધીન છે એનો કોઈપણ પ્રકારના ઑડિયો -વિઝ્યુલ માધ્યમમાં ઉપયોગ કરતાં પહેલા લેખકની પરવાનગી લેવી અનિવાર્ય છે પરવાનગી વગર જો ઉપયોગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. SWA Membership No : 032928 નિનાદ અને ભૂમિકા બંને જણા આજે બે વર્ષ પછી એમની જૂની સોસાયટીમાં ઉતરાયણ કરવા આવ્યા હતા. જેવા એ લોકો ધાબે પહોંચ્યા કે બળવંત એ બંનેને જોઈને ગુસ્સે થઈ ગયો