સ્મરણો ની એક સૂડી

  • 4.6k
  • 1
  • 1.6k

નમસ્તે વાંચક મિત્રો.... આ લેખ માં હું મારા જીવન ની અઢાર વર્ષ સુધી માં મારા જીવન માં બનેલા ખાસ મિત્રો અને સગાં સંબંધીઓ સાથે કરેલી મુલાકાતો ની વાત કરવા જઈ રહ્યો છું મને સંપૂર્ણ આશા છે કે તમને આ ગમશે... આપણે જોઈએ કે જ્યારે ભારત માં ઘણા બધા રજવાડા હતા. તેમાં ઘણાં વંશો ના રાજા ઓ પોતાનું શાસન કરતા હતાં. એ વખતે પણ ક્યાં શાંતિ હોય. એક વર્ષ માં લગભગ દસેક યુધ્યો લડાઈ જતા. એટલે ઘણા બધા પરિવારો એ પોતાના વ્યક્તિ તથા સગા - સબંધીઓ ને ખોવા પડતાઅને હાલ નું જીવન.....દરેક કક્ષા માં કે દરેક ફિલ્ડ માં બસ હરીફાઈ ચાલતી