પ્રેમ અસ્વીકાર - 20

  • 2.4k
  • 1.3k

હર્ષ બસ માં બેસી ને ઘરે ચાલ્યો જાય છે.ઘરે જઈ ને તે ઈશા વિશે જ વિચારવા લાગે છે. બપોર નાં 2 વાગે જ્યારે હર્ષ જમી ને બેઠો હોય છે તો એને એક મેસેન્જર માં મેસેજ આવે છે. હર્ષ જેવો જુએ છે તો બીજું કોઈ નહિ પણ ઈશા હતી.ઈશા એ મેસેજ માં હાય લખ્યું હતું. હર્ષ આ જોઈ ને ખુશ ખુશ થઈ જાય છે. ત્યાર પછી ઈશા બોલે છે કે શું તમે જમી લીધું? હર્ષ બોલ્યો કે " હા હા જમી લીધું.અને તમે? " નાં હું આજનું વોર્ક કરી ને ? " હમમ તો બોલો શું કામ હતું? " કઈ નહિ