વસુધા - વસુમાં - પ્રકરણ-85

(38)
  • 3.2k
  • 2
  • 1.6k

વહેલી સવારે વસુધા ડેરીનાં પગથિયા ચઢી રહી હતી એનાં હાથમાં આકુ તેડેલી હતી એણે પગથિયા ચઢ્યા પછી આકુને નીચે ઉતારી આકુ દોડીને અંદર ગઇ વસુધા હસતી હસતી પાછળ હતી. આજે ખબર નહીં કેમ વસુધાને થયું આકુને લઇને ડેરીએ જઊં.. એણે એને સાથે લીધી. આજે જાણે વસુધા ખૂબ ફેશ અને તાજગીભરી વધુ ઉત્સાહીત લાગી રહી હતી એણે પહેલાં ડેરીમાં આંટો માર્યો બધી બહેનો આવી ગઇ હતી પોતપોતાનાં કામે લાગી હતી વસુધાએ બધાંને હસીને જય શ્રી કૃષ્ણ કીધાં. બધાની ખબર પૂછી ત્યાં રમણકાકાની ભાવનાએ પૂછયું “કેમ છે વસુધા કાલે ગ્રામસભા કેવી રહી ?” વસુધાએ કહ્યું “ખૂબ સરસ.. સાચુ કહુ હું બોલવા ગઇ