નાગિન - એક વિષેલી પ્રેમ કથા - 1

  • 4.1k
  • 1.8k

આપણા પુરાતન સમય થી લઈને નાગ ની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને હજુ પણ આપણે નાગપંચમી નાં દિવસે નાગ ની પૂજા કરતા હોઈએ છીએ. ગણા ઓછા લોકો જાણે છે કે નાગો નો પણ મનુષ્ય જીવન ની જેમ જ ગણો જૂનો અને પૌરાણિક ઇતિહાસ છે. આપણે હાલ ના સમય મા અમુક પુરાણ વાતો ને સાચી માનવા ને બદલે તે વાત ને નકારતા હોઈએ છીએ, પરંતુ આપને એ વાત થી અજાણ હોઈએ છેકે અમુક બાબતો સાચી અને ઇતિહાસ મા ઘટેલી છ, અને સત્ય હકીકત છે... તો એવી જ એક પુરાણ ઘટના ને કાલ્પનિક રીતે હુ અહી રજુ કરવા જઈ રહ્યો છું.