ઓપરેશન ની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી જનરલ વોર્ડમાંથી ઓપરેશન થિયેટરમાં લઈ જવા માટે નર્સિંગ સ્ટાફ તરત જ વિભાને સમજાવે છે કે હવે વૈભવ ને ઓપરેશન થિયેટરમાં લઈ જવાનો સમય થઈ ગયો છે વિભા અને વૈભવ બંને પોતાના આજીવનના સમણાઓ પર જાણે પાણી ફરી રહ્યું છે કે કંઈક એવું થઈ રહ્યું છે કે જે બે અનુભવી શકે છે પણ કંઈ નથી શકતા.. જાણે હવે વિખુટા પડવાનો સમય આવી ગયો છે વિભા એવું અનુભવે છે તો વૈભવ નાં મનમાં પણ આ જ વિચાર પ્રસરી રહ્યો હોય છે અને બંને આસપાસનું વાતાવરણ પણ ભૂલી જાય છે અને બસ એકબીજાની આંખોમાં ખોવાઈ જાય