Scarecrow - 1

  • 4.8k
  • 1
  • 2.2k

આ વાર્તા કાલ્પનિક છે જે કોઈ ઘટના કે પાત્ર સાથે સંકળાયેલ નથી. આ વાત છે ૨૦ વર્ષ જુની જ્યારે ગામડાઓ નો વિકાસ કોઈ ખાસ થયો ન હતો, જ્યારે લોકો ખેતરમાં કામ કરીને પોતાનું જીવન વ્યવહાર ચલાવતાં હતાં, આ વાત છે ગુજરાત ના એક નાનકડા ગામની આ ગામમાં રમેશ ભાઈ નામના એક ખેડૂત રહેતા હતા ,તેમનું ગામમાં એક નાનકડા ઘરમાં રહેતુ સામાન્ય પરીવાર હતું.તેમની પત્ની અને બે પુત્ર હતા, ખેતી માં તેમના ઘરનું ગુજરાન ન ચાલતું હોવાથી તેમણે તેમના બંને પુત્રો ને શહેરમાં મોકલી દીધા હતા અને બંને પતિ પત્ની ગામમાં રહી ખેતી કરતા, એક દિવસ રમેશ ભાઈ ખુશ હતા, તેમના