બધું સાચવી ચાલતાં ચાલતાં આમ જ સાડા ચાર વર્ષ નો યુગ થઈ ગયો... વચ્ચે વચ્ચે જાનકી પોતાનો લખવા નો શોખ હતો, તે માટે લખતી.. કોઈક વાર કવિતા કોઈક વાર વાર્તા તો કોઈક વાર એમ જ કોઈ દલીલ પર પણ પતા ના પતા લખી લેતી.. ઘણી વાર પોતાની ડાયરી માં પોતાના દિવસ વિશે પણ લખતી.. તે બોઉ ઓછું થતું પણ.. વેદ પણ જાનકી ના આ લખવા ના શોખ ને માન આપતો.... જાનકી એક મેગજીન માટે મહિના એક વાર એક લેખ લખતી... તે કોલમ નું નામ જાનકી એ "શ્વાસ" રાખેલ હતું.. તેમાં કોઈ ટૂંકી વાર્તા કે કોઈ એક ટોપિક પર દલીલ કે