મીઠાઈ વાળા ની દુકાન જેવી ક્રિસ્પી જલેબી

  • 5.1k
  • 1.6k

      ભારતમાં જ્યારે પણ મીઠાઈની વાત આવે ત્યારે મનમાં ગરમાગરમ જલેબીનું નામ પહેલા આવે છે. આવે પણ કેમ નહીં, જલેબીનો સ્વાદ હોય છે અદ્ભુત જ. જલેબી જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તે સ્વાદિષ્ટ નથી લાગતી. . જો તમે પણ વિચારી રહ્યા છો કે ઘરે જલેબી કેવી રીતે બનાવવી. તો ચાલો આજે અમે તમને કેટલીક સરળ ટીપ્સ સાથે મિનિટોમાં ક્રિસ્પી જલેબી કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવીશું.  જલેબી બનાવવા માટે સામગ્રી : 1.મૈંદા 1 કપ, 2.સોજી 1/2 કપ, 3.દહીં 1 1/2 કપ, 4.ખાવાનો સોડા 1/4 ચમચી, 5.જરૂર મુજબ પાણી, 6.તેલ અથવા ઘી જરૂર મુજબ, 7.કેસર દોરા 8