પાવ રગડો

  • 6.1k
  • 3
  • 2.3k

     શિયાળાની કડકડતી ઠંડીમાં બનાવો ગરમા ગરમ પાવ રગડો.ઘણા બધા ભારતીય નાસ્તા અને વિવિધ પ્રકારની ભારતીય ચાટ રગડાની સાથે બહુ જ સરળતાથી બનાવી શકાય છે. રગડા પેટીસ, રગડા સમોસા અને રગડા કટલેસની ચાટ બનાવવા માટે સૂકા લીલા/સફેદ વટાણા માંથી બનેલો ઘટ્ટ અને તીખો રગડો એક મુખ્ય સામગ્રી છે     તમને જણાવી દઈએ કે પાવ રગડા એ ગુજરાતમાં સૌરાષ્ટ્રનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તે પાવ, મસાલેદાર રગડા, ચાટ ચટણી અને સેવ અને મસાલા મગફળી સાથે બનાવવામાં આવે છે. તેનો સ્વાદ મીઠો, ખાટો અને મસાલેદાર હોય છે અને તેને નાનાથી લઈને મોટી ઉંમરના લોકો ખાવાનું પસંદ કરે છે .આજે આપણે