જાનકી - 11

(16)
  • 3.9k
  • 2.5k

વેદ યુગ ને સુવડાવી ને પોતાના અને જાનકી ના રૂમ માં આવે છે... રૂમ નો દરવાજો ખોલતાં જ તેને સામે એક સાઈડ ની દીવાલ કાચ હતી... જેને બરાબર તગત બાલ્કની હતી... ત્યાં થોડા છોડવા લગાવ્યા હતા... એક સિંગલ જુલો હતો.. મોગરા, ગુલાબ આવા ફૂલ ની સુગંધ આવી રહી હતી... રૂમ માં બરાબર વચ્ચે એક દાદરો ચડી ને બેડ... બેડ ની ઉપર જાનકી અને વેદ નો લગભગ દીવાલ જેવડો જ ફોટો હતો.. જેમાં બંને એક બીજાની સામે જોઈ ને ઊભા છે વેદ ના હાથ જાનકી ની કમર પર હતા અને જાનકી ના હાથ વેદ ના ગળા માં... બંને ની આંખો અનહદ