પ્રણય પરિણય - ભાગ 9

(24)
  • 4.9k
  • 1
  • 3.3k

ગઝલ ઉદાસ થઈને પોતાના રૂમમાં પાછી ફરી. એણે ફરી એક વાર બધો સામાન ફંફોસ્યો પણ મલ્હારનું કાર્ડ ક્યાંય મળ્યું નહીં એટલે ગઝલનો મૂડ ઓફ્ફ થઇ ગયો તેણે ગુસ્સાથી બધો સામાન આમતેમ ફંગોળી દીધો.**પ્રણય પરિણય ભાગ ૯વિવાન ફ્રેશ થઈને પોતાના લેપટોપ પર કામ કરી રહ્યો હતો. ત્યાં કાવ્યા પોતે તેના માટે કોફી લઈને રૂમમાં આવી. 'ભાઈ તારી કોફી.' કહીને કાવ્યાએ કોફીનો મગ વિવાનના ટેબલ પર મૂકયો.'થેંક્સ બચ્ચા..' વિવાને મગ ઉંચકતા કહ્યુ.'શું કરે છે ભાઈ તું?' કાવ્યાએ વિવાનના લેપટોપમાં જોતા પુછ્યું.'એક સેવન સ્ટાર હોટેલ બનાવવાનો પ્રોજેક્ટ છે, એનુ ટેન્ડર ભરું છું.' વિવાન બોલ્યો.'અછ્છા.. આજને આજ પતાવવાનું છે કે?' કાવ્યા બોલી. 'હાં, કાલે