અહી આ કથા માં ચાર મિત્રો વચ્ચે વાર્તા સ્પર્ધા થાય છે. જેમ દરેક વ્યક્તિ પોત પોતાની વાર્તા ઓ રજૂ કરે છે. તેમા શ્રીમંત નામનો વ્યક્તિ એક લાંબી લચ વાર્તા કહે છે જે લગભગ દસ થી બાર દિવસ સુધી વાર્તા કહે છે. અને એ વાર્તા દિવસે દિવસે એટલી રસપ્રદ બને છે કે જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ દિવસે દિવસે તે વાર્તા ના શ્રોતાઓ વધતા જાય છે..... વાર્તા માં રજૂ થયા પ્રમાણે આદિવાસી લોકો ના રહેઠાણ, તેમનો રોજગાર ધંધો અને તેમના કાર્યો ના વર્ણન થી યુક્ત છે. પાછળ થી રાજા ના હુકમ થી તેઓ એક સરસ હવેલી નું નિર્માંણ