કોલેજની જિંદગી - 2

  • 3.5k
  • 1.7k

કોલેજનો પહેલો દિવસ.તો આગળના ભાગમાં તમે જોયું કે કેવી રીતે મિત અને પ્રિત બંને પાકા મિત્રો જુદા થયા અને મિત ભારે ગડમથલ સાથે કોલેજ માટે નીકળ્યો.તમને.ઘણા બધા સવાલો થતા હશે જેમ કે....શું થશે હવે?શું બંને મળશે?શું તેમની મિત્રતા આટલી જ હતી?તો બધા સવાલોના જવાબ તમને મળશે આજના આ ભાગમાંતો વાંચો અને આનંદ લો આજનો આ ભાગ- કોલેજનો પહેલો દિવસ.મિત જાતજાતના વિચારો કરતો કરતો ક્યારે કોલેજ પહોંચી ગયો તેની તેને ખબર જ ના પડી. હવે મિત પોતાનું બાઈક પાર્ક કારી કોલેજમાં દાખલ થયો.મિતે કોમ્પ્યૂટર એન્જિનિરિગમાં એડમિશન લીધું હતું.તેણે બે-ત્રણ જણાને પોતાના કલાસ વિશે પૂછ્યું અને તે કલાસમાં પહોચી ગયો.કલાસમાં દાખલ થતા