ભયાનક ઘર - 14

  • 4k
  • 2.6k

ત્યા જેસીબી જામ થઈ જતાં અંદર નાં ડ્રાઇવર ને કોઈ ગળું દબાવી રહ્યું હોય એવું મહેસુસ થઈ રહ્યું હતું, અને જેવો જેસીબી નો દરવાજો ખૂલ્યો તો તે દોડીને ત્યાં થી જેસીબી ને મૂકી ને ચાલ્યો ગયો, એવા માં એ આત્મા બોલી કે કેમ કિશન ભાઈ સુ થઈ 1 કલાક માં તો તમે ઘર ને કબાળ બનવા નાં હતા ને સુ થયું.? કિશન ભાઈ : તું કઈ પણ કર પણ આ ઘર માં હું નાઈ તો આ ઘર પણ નાઈ, આત્મા : કઈ વાંધો નાઈ તારા જેવા ઘણા ઘર માં આવી ગયા, અને પતિ પણ ગયા,કિશન ભાઈ : તો બધા ને