સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-56

(55)
  • 4.6k
  • 5
  • 2.8k

વીનું પ્રેતયોનીમાં પ્રવેશેલું પ્રેત ગુફામાં પ્રવેશ્યું ગુફા સાવ ખાલી હતી દરિયામાં મોજાં ખડાકો સાથે અકળાતા હતાં એનાં અવાજ હતાં સાવીનાં પ્રવેશ થયાં પછી અચાનક ગુફામાં પ્રવેશ કરવાનો માર્ગ એકદમજ બંધ થઇ ગયો. ગમે ત્યાં ગતિ કરી શકતું સાવીનું પ્રેત પણ કેદ થયું... સાવીએ બે હાથ જોડ્યાં અને ચંબલનાથ અઘોરીની પ્રાર્થના કરી.. થોડીવારમાં બંધ ગુફામાં પવન ફૂંકાયો અને ચંબલનાથ અઘોરીનું અટ્ટહાસ્ય સાંભળ્યું અને અઘોરી બોલ્યો “તન વિનાનું કોળીયું અદશ્ય રહે તો જીવ અને તું બની પ્રેત... હવે હાજર થઇ છે આ ગુફા બંધ છે અને તારાં અધોરણ થવાનો મને ચૂકવવાની દક્ષિણા કે ભોગ આપવાનો સમય થઇ ગયો છે”. સાવીએ કહ્યું “હું