જાનકી - 9

(15)
  • 3.6k
  • 2.5k

નિહાન નિકુંજ ને કહે છે," જાનકી ના હાથ ઠંડા પડવા લાગ્યા છે.."નિકુંજ નિહાન ને છોડી ને જાનકી ની બાજુ માં જાય છે.. તે જાનકી નો હાથ પકડી ને તેને ચેક કરે છે.. અને પછી બાજુ માં પડેલ બીપી માપવા માટે મશીન લઈ ને તેના થી જાનકી ની બીપી ચેક કરે છે..જાનકી નું બીપી લો થઈ ગયું હતું.. નિકુંજ જલ્દી થી તેને ઈન્જેકશન આપે છે.. અને બોલ્યો.." સારું થયું તેને ખબર પડી ગઈ કે હાથ ઠંડા થઈ રહ્યા હતા.." નિહાન નિકુંજ ની સામે જોઈ ને જરા ગુસ્સા માં બોલે છે..." મને ખબર ના પડી હોત તો શું...? અને રાતે જાનકી ને