ધ સ્કોર્પિયન - પ્રકરણ-73 

(60)
  • 3.8k
  • 4
  • 2.1k

દેવ અને દેવમાલિકા અંધકારમય ઠંડા વાતાવરણમાં એકબીજાને વળગીને ઉભા છે હજી થોડાં સમય પહેલાં તો ઓળખ થઇ થોડી વાતો થઇ કુદરતની સુંદરતાં માણતાં માણતાં એકબીજાની પસંદગી થઇ ગઇ બેઊ અંગે જાણે એક થવા પ્રયત્ન કરી રહેલાં.. પ્રણયની કથા શરૂ થઇ ગઇ. દેવે કહ્યું "દેવી તું માલિક હું ગુલામ છું તારો તારું સૌંદર્ય, તારો સ્વભાવ આ તારું સંગેમરમરનું શરીર તારો સ્વચ્છ પવિત્ર જીવ આવતીકાલનું ભવિષ્ય બધુજ તારી સાથે જોડી રહ્યું છે. બલ્કે જોડાઇ ગયું છે મારું રોમ રોમ તને મારાંમાં કેદ કરી લેવા ઉશ્કેરાઇ રહ્યું છે આટલો આવેગ આટલો પ્રેમ કદી મેં અનુભવ્યો નથી એક સુંદર સ્ત્રીનાં હોઠનો સ્પર્શ આવો હોય