કાઠિયાવાડી અપ્પમ - બાજરીના અપ્પમ

  • 5.1k
  • 1.9k

સાઉથ ઈન્ડિયન અપ્પમ તો તમે ઘણી વાર ખાધા હસે પણ કાઠિયાવાડી અપ્પમ તો નહિ જ ખાધા હોય. આમ તો અપ્પમ સોજી કે ઈટલીના મિશ્રણથી બનતા હોય છે.કાઠિયાવાડી અપ્પમ એટલે બાજરાના લોટ માંથી બનતા અપ્પમ ! બાજરાના રોટલા ખાઈને કંટાળી ગયા છો? તો પછી બનાવો બાજરાનાં અપ્પમ. બાજરાના અપ્પમ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબજ પૌષ્ટિક છે. અને આરીતે અપ્પમ બનાવવાથી એક અલગ સ્વાદ માણી શકાય છે. બાજરીના અપ્પમ બનાવવાં માટે જરૂરી સામગ્રી:-૧. ઝીણી સમારેલી ડુંગળી કપ૨. છીણેલું ગાજર ૧/૪ કપ૩. ઝીણી સમારેલી કોબી ૧/૪ કપ૪. સમારેલા લીલાં ધાણા ૨ ચમચી૫. લીલાં મરચાં સમારેલાં ૨-૩ નંગ૬. આદુંની પેસ્ટ ૧/૨ ચમચી૭. મરીનો પાઉડર ૧/૨ ચમચી૮.