લિ .તારો પ્યારો દોસ્ત ..

  • 3.4k
  • 1
  • 1.2k

આખરે એ દિવસ આવી ગયો ..!! જે દિવસ ની રાહ સમીર છેલ્લા ત્રણ મહિના થી જોતો હતો .૨૬ , એપ્રિલ , ૨૦૦૩ ....!! સાંજ ના ત્રણ વાગે ૧૩ નંબર ની કોર્ટ માં તેનો કેસ ચાલવાનો હતો . છેલ્લી મુદત ..છેલ્લી તારીખ.! આજે તેની સજા નક્કી થવાની હતી. ફાંસી ..કે ઉંમરકેદ ..! જે થાય તે પરંતુ તેમાંથી હવે રાહ જોવાતી ન હતી ! આમ પણ hu ક્યારેય કોઈ બાબત માં તેને રાહ જોવાની ટેવ પણ ન હતી ...તેને કરેલા ગુના નો ભાર લઈને તેને છેલ્લા પાંચ વર્ષ વર્ષ થી ચાલતા કેસ થી તે અલૌકિક રીતે કંટાળ્યો હતો .જેલ માં રહીને આત્મહત્યા