પ્રેમનું રહસ્ય - 15

(35)
  • 3.7k
  • 2.1k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૫ અખિલને સારિકા કોઇ આત્મા હોવાનો ડર ઊભો થઇ રહ્યો હતો એ સાથે એની વાત સાચી લાગી રહી હતી. એનું રૂપ ખરેખર કાતિલ હતું. કોઇ આત્મા જ આવું સુંદર રૂપ ધારણ કરીને આવી શકે છે. એ જો આત્મા નીકળી તો પોતાની હાલત હજુ ખરાબ થશે. એની એ વાત સાથે એક પુરુષ તરીકે સંમત થવું જ પડે કે દેહયષ્ટિ જ નહીં પણ સુંદરતા સોળે કળાએ ખીલી ઊઠેલી છે. એને પત્ની તરીકે જ નહીં પ્રેમિકા તરીકે પણ સ્વીકારવા કોઇપણ તૈયાર થઇ જાય એમ છે. એનું રૂપ આંજી દે એવું છે. પુરુષો મટકું માર્યા વગર એને જોયા કરે તો દિલમાં જ