ભયાનક ઘર - 13

  • 4k
  • 2.5k

એટલાં માં સીડી માંથી અવાજ અવ છે કે એના પેલા તુજ નાઈ બચી સકે, આ તારી છેલ્લી રાત છે એ સમજી લેજે, કારણ કે હવે તારું વાર જવા નો રસ્તો બંધ છે, કિશન ભાઈ એ ફોન લગાવ્યો પણ કોલ પણ નાં લાગ્યો અને અચાનક ફોન બંધ થઈ ગયો. કિશન ભાઈ : તું જેને મારવા ની વાત કરી રહી હોય એ આગળ તને એવા કાચા પોચા મકાન માલિક મળતા હસે પણ હું નાઈ, તરે સુ જોઈએ છે એ કે. આત્મા : મારે તો કઈ નાઈ મારે આ ઘર અને હું એકલા રહવા માંગીએ છીએ કારણ કે આ ઘર મારા ખાસ વ્યક્તિ