Sign

  • 3.5k
  • 1.2k

જ્યારે વાત મિત્રો ,સગા સંબંધીઓની હોય, વાત ભાઈ બેનની હોય ત્યારે કવિતા અને ગીતમાં પ્રેમ અને આભાર વ્યકત કરી શકાય પણ વાત જ્યારે મા બાપની આવે ત્યારે કર્મ અને કર્તવ્ય જ મોખરે હોય છે. “એક પ્યારી સી પપ્પી એક પ્યારી ભરી જપ્પી” એ મા બાપ માટે ક્ષણિક આનંદ આપનારી ઘટના બની શકે પણ કાયમી સુખનું કારણ નહિ.         મા બાપનો જન્મદિવસ ઊજવીને, અથવા તેને ચાર ધામની યાત્રા કરાવીને આપણે એક સારા સંતાન હોવાનું ક્રેડિટ લેવા ફાફા મારતા હોઇએ છીએ. હોટેલમાં સાથે જમવા લઈ જઈને બાજુના ટેબલ પર બેઠેલા કપલને એવો અહેસાસ કરાવીએ છીએ કે તમે એકલા છો, અને અમે મા