બીનાની બીમારી ...

  • 1.5k
  • 582

બિનલ બાઈક લઇ દરરોજ એક ખાનગી કંપનીમાં સુપરવાઈઝરની નોકરીએ જતો.ગામમાંથી તેની સાથે નવયુગ કોલેજમાં બી.એ.ના પ્રથમ વર્ષમાં સ્ટડીએ જતી આવતી બીના બિનલના બાઈક પર લિફ્ટ કરતી.બિનલ કીમ ગામનો યુવા અને સુરતની નવયુગ કોલેજનો ગ્રેજ્યુએટ હતો.એટલે બિનલના બાઈક પર બીના તેની કોલેજના નજીકના પીકપ સ્ટેન્ડ પાસે ઉતરી જતી અને બિનલ ત્યાંથી નોકરીએ જતો.દરરોજ સાથે આવતી જતી બીનાને અચાનક એક દિવસ પેટમાં દર્દ થવા લાગ્યું.બીનાએ બિનલને ખેતરોના સુમસામ ખેતર વચ્ચે જતા સુરત સાયણ સડક પર બાઈક ઉભું રખાવીને બાઈક પરથી નીચે ઉતરી જમીનમાં બેસી ગઈ બોલી....બિનલ મને પેટમાં સખત પીડા થાય છે.મારાથી સહન નહીં થતું... મને તું દવાખાના ભેગી કર!!!! જલ્દી....બીનાને રસ્તે