એક પુણ્ય આત્મા, સો ને તારે - 1

  • 3.1k
  • 1
  • 1.1k

દાદાજી ના અખૂટ ખજાના માં થી..એક અનમોલ શીખ આપતી , નવીનતમ સુંદર ઉદાહરણ સાથે ની વાર્તા.ઘણાં દિવસો વર્ષો પહેલાં ની આ વાત છે.જ્યારે કોઈ પણ યાત્રા એ,સંઘ બનાવી ને બધા જ લોકો પગપાળા જતાં.એક સુંદર રામપુર નામક ગામ. જ્યાં બધા જ ખૂબ જ સ્નેહ થી, હળીમળી ને રહે. બધા જ ખૂબ જ ભક્તિ ભાવ વાળા.રામપુર ગામ થી લગભગ સો થી સવા સો કિલોમીટર દૂર એક ભવ્ય અને સુંદર શિવમંદિર આવેલું હતું. ત્યાં શ્રાવણ માસ માં મેળો ભરાય.તે મંદિર એ શ્રાવણ માસ દરમિયાન શિવ જી ના. દશૅન નું ખૂબ જ મહત્વ.એટલે દર વર્ષે, રામપુર ગામ માં થી એક સંઘ બનાવી ને