જ્યારે અબળા બને સબળા - 1

  • 3.4k
  • 1.3k

શિખા આજે એક મલ્ટીનેશનલ કંપની માં ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હતી.... ઇન્ટરવ્યૂ નો ટાઇમ 10.30 નો હતો પણ 11 વાગવા છતા પણ ઇન્ટરવ્યૂ શરૂ થયા નહોતા. તેથી તેણે ટાઇમ પાસ માટે આજુબાજુ નજર ફેરવી તો તેણે નોંધ્યું કે ખાલી એક પોસ્ટ માટે ઘણા બધા મેલ અને ફિમેલ કેન્ડિડેટ આવેલા હતા... તે આજુબાજુ માં શું ચાલી રહ્યું છે તેનુ અવલોકન કરતી હતી ત્યાંજ કંપની ના માલિક મિહિર અરોરા તેમની સેક્રેટરી પાયલ સાથે આવી પહોંચ્યા અને તેમની કેબિન માં જઈને બેસી ગયા.... થોડીવારમાં તેમણે તેમની સેક્રેટરી પાયલ ને સૂચના આપી કે એક એક કરીને દરેક કેન્ડિડેટ ને અંદર મોકલો.... એક પછી એક