વારસદાર - 93

(84)
  • 4.8k
  • 5
  • 3.2k

વારસદાર પ્રકરણ 93નસીરખાન મંથનની ઓફિસમાંથી બહાર નીકળ્યો ત્યારે ખૂબ જ ખુશ હતો. એની ગણતરી ગમે તેમ કરીને ૧૦ કરોડ લેવાની હતી. જો મંથન ના આપે તો ધાક ધમકી પણ આપવાની હતી પરંતુ મંથન તો રાજા મહારાજા જેવો દિલદાર મરદ નીકળ્યો. સીધા ૪૦૦ કરોડ ! આટલી રકમમાં તો ફરી પાછું મોટું સામ્રાજ્ય ઊભું થઈ શકે. પરંતુ ના... હવે ડ્રગ્સના ધંધામાં નથી પડવું. બુટલેગરનો ધંધો પણ પોતે કરેલો છે અને એમાં પણ મોટો કારોબાર થઈ શકે. પરંતુ આ રકમ તો ઘણી મોટી છે એટલે હવે એમાં પણ નથી પડવું. મુંબઈ જેવા શહેરમાં કરવા માટે બીજા ઘણા ધંધા છે. ગડાશેઠે મંથન મહેતા સાથે