વારસદાર - 90

(76)
  • 4.3k
  • 5
  • 3.2k

વારસદાર પ્રકરણ 90મંથને કેતાને બાંધેલો રુદ્રાક્ષ ખોવાઈ ગયા પછી કેતાને તો માત્ર એટલું જ કહ્યું કે તું ચિંતા ના કર પણ મંથનની પોતાની ચિંતા ઘણી વધી ગઈ. રુદ્રાક્ષ ખોવાઈ ગયો એનો મતલબ એટલો જ કે હવે પછીના એક વર્ષમાં ગમે ત્યારે પણ કેતાની જીવન દોરી કપાઈ જવાની ! કેતા પોતાના જીવનમાંથી ચાલી જાય એ મંથનને મંજૂર ન હતું. કેતા તો દશ વર્ષ પહેલાં જ વિદાય લેવાની હતી પરંતુ ગુરુજીની કૃપાના કારણે એને દશ વર્ષનું આયુષ્ય મળી ગયું હતું. જો રુદ્રાક્ષ ના તૂટી ગયો હોત તો હજુ પણ કેતાને કોઈ આંચ ના આવત. પરંતુ કુદરતનો સંકેત મળી ગયો હતો. હવે આ