વારસદાર - 82

(69)
  • 5k
  • 5
  • 3.4k

વારસદાર પ્રકરણ 82" ફોઈબા... મારો ઇન્ટરવ્યૂ કેન્સલ થઈ ગયો છે. આ લોકો પણ છેક છેલ્લી ઘડીએ જાણ કરે છે. છેક અમદાવાદ નો ધક્કો મારે ખાવો પડ્યો ! રિટર્ન ટિકિટ હું લઈને જ આવ્યો છું એટલે આજે રાત્રે ૯ વાગ્યાની લોકશક્તિમાં હું નીકળી જઈશ. અહીં સુધી આવ્યો છું તો ઘંટાકર્ણદાદાનાં દર્શન કરવા અત્યારે જઈ રહ્યો છું. સાંજે સુખડીથી પેટ ભરાઈ જશે એટલે રાત્રે સીધો સ્ટેશન જ જઈશ." ચિન્મય બોલ્યો. " ફઈના ઘરે આવ્યો છે તો એમને એમ થોડું જવાય ? તું તો હજી મારા ઘરે જમ્યો પણ નથી. આજનો દિવસ રોકાઈ જા. જીગ્નેશને પણ તું ક્યાં મળ્યો છે ? બિચારો તને