શ્રાપિત - 38

  • 2.8k
  • 2
  • 1.1k

પ્રકૃતિના ખોળે લીલી ચાદર ઓઢેલું તેજપુર ગામ એ રાતોરાત શ્રાપિત નગરી બની ગયું. જીવતી સળગાવવી દેવામાં આવલી સ્ત્રીનો શ્રાપ આખાં ગામને લાગ્યો. ધીમે-ધીમે ગામનાં બાળકોનું રહસ્યમય રીતે મૃત્યુ થવા લાગ્યું. ગામનાં સરપંચ રઘુવીર ચૌધરી પાસે બધાં લોકો આવી પહોંચ્યા. એક મહિનામાં જોતજોતામાં ગામનાં બધાં નદી,તળાવો, કુવા સુકાવા લાગ્યા. ખેતરનો લીલોછમ પાક સુકાવા લાગ્યો. ગામનાં સરપંચ રઘુવીર ચૌધરી કોઈએ મહાન વિદ્વાન જ્યોતિષી ત્રિભુવન શાસ્ત્રીને મળવાનું સુચવ્યું. ગામનાં અન્ય ત્રણ ચાર વ્યક્તિઓ ત્રિભુવન શાસ્ત્રીની શોધમાં નીકળી પડ્યાં. ડુંગરો રહીને તપસ્યા કરતાં શાસ્ત્રીને ગામમાં બોલાવ્યાં. ત્રિભુવન શાસ્ત્રીએ ગામમાં આવીને પગ મુકતાં સાથે " ઘોર અપરાધ્...ઘોર પાપ કર્યું છે...કોઈને નહીં છોડે. એ જરૂર ફરી