પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૩૦ - છેલ્લો ભાગ

(15)
  • 2.8k
  • 1
  • 830

રાજલ ને બેભામ થઈ એટલે તેની તાત્કાલિક સારવાર કરવા બાજુમાં રહેલ ડોક્ટર બોલવવામાં આવ્યા અને રાજલ ને ત્યાંથી બહાર લાવીને તેની તપાસ કરતા માલુમ થયું કે આઘાતના કારણે રાજલ બેભાન થઈ ગઈ છે. પણ થોડી મિનિટોમાં રાજલ ને હોશ આવી ગયો. રાજલ બેભાન થઈ એટલે તરત પોલિસ ઇન્સ્પેક્ટર ને ખ્યાલ આવી ગયો કે રાજલ અને આ યુવાન સાથે કોઈ તો સંબંધ જરૂર છે અને વિશાલ નાં ખૂન સાથેનો બીજા પણ રહસ્યો બહાર આવશે.રાજલ હોશમાં આવી એટલે તેને પૂછવામાં આવ્યું કે તું એ આરોપી ને જોઈને બેભાન કેમ થઈ ગઈ.? પહેલા તો રાજલ આ યુવાન જીવતો છે તે જોઈને શોક થયો