પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૯

  • 2.2k
  • 1
  • 896

વીણા ને પૂછેલા દરેક સવાલ માંથી પોલીસ ને વિશાલ નાં ખૂનનાં કોઈ પુરાવા કે કોઈ ખૂન ઉકેલી શકે તેવી એક પણ વાત મળી નહિ. પોલીસ પાસે હવે આ કેસ ને ઉકેલવાનો એક જ રસ્તો હતો અને તે હતો તે ઘટના સ્થળ નાં સીસીટીવી ફૂટેજ એકઠા કરવાના. એટલે સીસીટીવી ફૂટેજ માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જ્યાં ઘટના બની હતી ત્યાંની આજુબાજુ રહેલ દુકાનો પાસેથી સીસીટીવી ની ફૂટેજ લેવાની તજવીજ હાથ ધરી. એક કલાક ની અંદર બધી સીસીટીવી ફૂટેજ લઈને પોલીસ મથકે આવીને તેને બારીકાઇ થી નિરીક્ષણ કરવા બેસી ગયા.કલાકો સુધી ફૂટેજ જોયાં પછી તેને એક સીસીટીવી ફૂટેજ માં એક યુવાને