અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 4

  • 2k
  • 966

રીપ્લાય આવ્યો ત્યારે આરાધનાએ જણાવ્યું કે, તે જાડેજા સાહેબની છોકરી આરાધના છે.ક્રિશીલ તરલના મેસેજ/કોલની રાહ જોતો ખુબ જ ઉત્સાહિત હતો.તેને આ પ્રમાણે જાડેજા સાહેબની છોકરીનો મેસેજ આવ્યો એટલે તે થોડો અચંબિત થયો.પરંતુ વિવેક ખાતર તેને વાત કરી ખબર અંતર પુછ્યા. આ બાજુ આરાધના ક્રિશીલનો નંબર મળવાના કારણે અને તેની સાથે વાત કરવા મળી તેના કારણે ખુબ જ ખુશ થઇ ગઈ હતી.તે એ દિવસ પછી તો હવે દિવસમાં ઓછામાં ઓછી એક વાર ગમે તે બહાને મેસેજથી ક્રિશીલ સાથે વાત કરી લેતી હતી.આત્મીય ઇન્સ્ટીટયુટ, રાજકોટ ખાતે અભ્યાસ કરતી બી.ટેક.ની વિધાર્થીની અને રાજકોટ જેવા રંગીલા શહેરમાં જ જન્મથી ઉછરીને મોટી થયેલી અને મગજથી