ધ સ્કોર્પિયન - પ્રકરણ-71

(63)
  • 3.3k
  • 4
  • 2.1k

દેવમાલિકા આકાંક્ષાનાં પ્રશ્નનાં ઉત્તરમાં અસ્ખલિત રીતે બોલી રહી હતી. જેમ જેમ એ બોલતી હતી એમ એનાં રૂપાળાં ચહેરાં ઉપર સંતોષ વર્તાતો હતો. જોઇ શકાતો હતો. દેવી એ કહ્યું “હું એમને જાણું છું ઓળખું છું અનુભવું છું. એમનો મને પળ પળ એહસાસ અને સ્પર્શ થાય છે. તમને આશ્ચર્ય થશે કે મારાં સૌથી નીકટનાં સાથી મિત્ર આ લોકોજ છે. આજે આજની સંધ્યાએ જે રૂપ તમે જુઓ છો... એ કાલે નહીં હોય.. કાલે કંઇજ જુદુંજ વધુ નયનરમ્ય હશે. આજ મારી દુનિયા છે.” દેવ ખૂબ હર્ષપૂર્વક દેવમાલિકાને સાંભળી રહેલો જાણે વધુને વધુ એનાં તરફ આકર્ષાઇ રહેલો એનો ચહેરો પ્રસન્ન થઇ ગયેલો. દેવમાલિકાએ કહ્યું “આકાક્ષાં