લકીરો ફિલ્મ રિવ્યૂ

(17)
  • 5.5k
  • 1
  • 1.5k

લકીરો ફિલ્મ રિવ્યૂ તકરાર તફાવતઅને તકલીફ   લાગણી  લગ્ન અને  લકીરો  આ બધા શબ્દોને એક શ્રેણીમાં મૂકી શકાય, સંબંધમાં શું કરવું એ તો આખું ગામ અને ગલીએ ગલીએ બધા જ શીખવાડશે પરંતુ સંબંધ કે લગ્નમાં શું ન કરવું એ જો જાણવું હોય ને તો ફિલ્મ લકીરો જોવી પડે. વાર્તાની વાત કરું ને તો એક બહાદુર પગલું છે આજકાલની ટોક્સિસિટીને દર્શાવવાનું, અને વાત કે વાર્તા માત્ર ટોક્સિસિટી એ અટકી નથી જતી એ ટોક્સિટી માંથી બહાર આવે અને કઈ રીતે સંબંધ બચાવોને એની પણ આખી વાત છે, આજકાલ બધા જ મોર્ડનાઈઝેશનની દોડમાં ભાગી રહ્યા છે અને જરૂર