એકલતા નું અંધારું - 5

  • 1.8k
  • 878

આપડે આગળ ના પ્રકરણ માં જોઈ ગયા કે, નીલ તેના friends વાતો કરતા હોય છે ત્યાં નાયરા પાછળ ફરી જોવે છે એન્ડ બોલે છે તું અહીંયા? ને હવે આગળ.... ********************નાયરા એ પાછળ જોયુ ને કીધું તું અહીંયા શું કરશ? એટલે નીલ એ કીધું ઓહ હેલ્લો અહીંયા બધાં ભણવા j આવે છે તમારી જાણ ખાતર મેડમ.. એટલે નાયરા ને ગુસ્સો આવે છે અને તે આગળ ફરી જાય છે, ત્યા જ પ્રીન્સિપલ આવી જાય છે એન્ડ તેની સાથે પ્રોફેસર પણ આવે છે પછી બધી information આપે છે પોતાની કોલેજ ની અને બધાં ને બીજી માહિતી આપે છે પછી બધા ને best of