જાનકી - 8

(17)
  • 4k
  • 2.6k

મેડમ એ નિહાન ને કહ્યું,"જાનકી ની બાજુ માં જગ્યા છે ત્યાં બેસી જા"આ વાત સાંભળી જાનકી અને નિહાન બન્ને એક બીજા ની સામે જોવા લાગ્યા... મેડમ હજી સુધી નિહાન ની સામે જોઈ રહ્યા હતા... જાનકી બેન્ચ માં એક સાઈડ હટી ગઈ અને નિહાન ને આંખ થી ઈશારો કરી ને બેસવા કહ્યું... એટલે નિહાન જરા અચકાતા અચકાતા બેઠો... પણ મન માં તેને થોડી થોડી ખૂશી પણ થતી હતી... તે હરીન મેડમ ને મન માં thank you કહી રહ્યો હતો... કે તેમની હિસાબ થી તેને જાનકી ની બાજુ માં બેસવા ની મોકો મળ્યો હતો....લેક્ચર ખતમ થયા બાદ નિહાન જાનકી તરફ જોઈ ને