નાનકડા નથુ ની દુનિયા

  • 3.2k
  • 1.2k

સૌને પોતાની એક નાનકડી દુનિયા હોય છે મોટાભાગે તો પતિ પત્ની બે બાળકો હસતો ખેલતો પરિવાર જ બધાની દુનિયા હોય છે તો વળી ઘણાને પોતાના મિત્ર વર્તુળ કે સગા વાલાઓ પણ પોતાની દુનિયા હોય છે પણ નાનકડા નથુ માટે તો તેની દુનિયા હતી તેના વહાલા શિક્ષિકા બહેન તે તેના શિક્ષિકા બહેન માટે થઈને જ રોજ શાળાએ જવા આતુર રહેતો અને રવિવાર તો જાણે તેના માટે એક વર્ષની જેમ કપાતો મેલા ઘેલા કપડાં બગલ થેલામાં પાટી અને પેન તૂટેલી એક બે ચોપડીઓ અને એક નાનકડી ટીનની ડીશ કે જેમાં તે શાળાએ જઈ મધ્યાહન ભોજન ખૂબ જ પ્રેમથી આરોગ તો નથુ લગભગ