કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 60

(21)
  • 5.9k
  • 5
  • 4.5k

" કૉલેજ કેમ્પસ "ભાગ-60 હજુ તો પરી આલ્ફાવન મોલમાં પહોંચી જ હતી ત્યાં આકાશનો ફોન આવ્યો...એક વખત..બે વખત.. ત્રણ વખત ઉપરાઉપરી આકાશ તેને ફોન કર્યા કરતો હતો અને તે ફોન કાપતી હતી છેવટે તેણે ફોન ઉપાડ્યો તો આકાશે તેને મળવા આવવા માટે ખૂબ જીદ કરી અને છેવટે તે તેને મળવા માટે આલ્ફાવન મોલમાં આવી પણ પહોંચ્યો. પરીએ તેને જણાવ્યું કે પોતે બે જ દિવસમાં બેંગ્લોર જઈ રહી છે તો આકાશે તેને તેની પાછળ પાછળ પોતે પણ બેંગ્લોર આવશે તેમ કહી રહ્યો હતો. પરી તેને પોતાની પાછળ બેંગ્લોર નહીં આવવા માટે સમજાવી રહી હતી અને જો તે બેંગ્લોર આવશે તો પણ