અતૂટ બંધન - 17

  • 2.6k
  • 1.6k

(સાર્થકે ઘરે ફોન કરી જોયો પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં તેથી સાર્થકે ઓસ્ટ્રેલિયા જવાનું માંડી વાળ્યું અને ઘરે જવા નીકળ્યો. બીજી તરફ ચાર પાંચ માસ્ક પહેરેલાં ગુંડાઓ ઘરમાં ઘૂસી જતાં વૈદેહી અને શિખા ડરી જાય છે અને રૂમમાં પુરાય જાય છે. તો સિરાજ વિરુદ્ધ ઘણાબધા પુરાવા સીબીઆઈ પાસે હોવાથી સીબીઆઈ ગમે ત્યારે એને દબોચી શકે છે એવું વિચારી સિરાજ ક્યાંક ભાગવાની ફિરાકમાં છે અને ભાગતાં પહેલાં એ વૈદેહી અને શિખાને પણ સાથે લઈ જવાનું નક્કી કરે છે. હવે આગળ) એરપોર્ટથી ઘરે પહોંચતા સાર્થકને બે કલાક જેટલો સમય લાગી ગયો. જેવી ગાડી ગેટ પાસે ઉભી રહી, સાર્થક ગાડીમાંથી ઉતરી દોડીને ઘરમાં