આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 25

  • 2.3k
  • 1k

*..........*..........*..........*...........*       " આભા, આજે આપણે જલ્દી પાછા આવી જશું."   " મને ખબર છે ગીત,. તારું જલ્દી એટલે કેટલાં કલાક એ..."   " બસ હવે, બહું વાયડી ન થા.."   " જા ને, તું વાયડી..."   " બસ હવે એ બધું છોડ અને એ કે તું એકલી કેમ સુરત આવી.?."   " આકાશને ઓફિસમાં કામ હતું એન્ડ આકૃતિ ને આકાશ જોડે રહેવુ હતું એટલે એ ના આવી."   " તું ભલે ના કેય મને ખબર છે પ્રોબ્લેમ શું હશે.."   " હા તું તો અંતર્યામી છે."   " મજાક ન કર.. તું આમ ક્યાં સુધી ભાગીશ.?"