આભાસ : એક રોમાંચ

  • 3.4k
  • 1
  • 1.3k

ધ્યાની કોઈને એ સોફા વાળા ખુણામાં બોલાવી રહી હતી.તે કોઈને બોલાવી રહી હતી.તે બુમ પપાડી રહી હતી.કીથ.......કીથ............ધ્યાનીનો અવાજ સાંભળી તેની મમ્મી રસોડામાંથી બહાર આવી પરંતુ ત્યાં કોઈ હતું નહિ.ધ્યાની હજી ચાર વર્ષની નાની બાળકી હતી.તેનો અવાજ સાંભળી તેની મમ્મીએ પૂછ્યું કે, શું થયું બેટા? તું કોને બોલાવે છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે કીથને બોલાવું છું.તેની મમ્મીએ ફરીવાર આમતેમ જોયું પણ રૂમમાં કોઈ જ હતું નહિ.ધ્યાનીની મમ્મીએ બાળસહજ બાબત ગણી તે અંગે વધુ ધ્યાન તે દિવસે ન આપ્યું.બીજા દિવસે સવારે ધ્યાની તેની અંગ્રેજી માધ્યમની નર્સરીમાંથી બપોરે ઘરે પરત ફરી ત્યારે તે સીધી સોફાના ખુણા વાળા ભાગ તરફ ગઈ અને ફરી