ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 36

  • 1.9k
  • 1
  • 948

હા, હું વૈભવ ને લવ કરવા તૈયાર છું, પણ શાયદ હું એને તારા જેટલો લવ તો નહિ જ કરી શકું! ગીતા બોલી. મારી આટલી મસ્ત પ્લાનિંગ ની બેન્ડ બજાવી દીધી, મને તો લાગ્યું કે બધું જ હું કરી રહી છું! દીપ્તિ એ અફસોસ કરતા કહ્યું. ઓય ગીતું, તું કેમ મને એવું કહેતી હતી કે દીપ્તિ તનેં લાઈન મારશે! રઘુ એ યાદ અપાવ્યું. એ તો દીપ્તિ એ મને ચેલેન્જ આપી હતી કે એ તને એનો કરી દેશે, અને એટલે જ હું બહુ જ ટેન્શન માં આવી ગઈ હતી! ગીતા બોલી. ઉપર થી તું એની સાથે ફ્લર્ટ કરતો હતો! ગીતા બોલી. હું