ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 35

  • 1.9k
  • 1
  • 900

હેં?! સૌ નાં મોંમાંથી નીકળી ગયું. હા, ખેલ તમારો હતો, પણ ખિલાડી અમે હતા! રઘુ એ કહેવું શુરૂ કર્યું. હા, જ્યારે પહેલી વાર જ વૈભવ કીડનેપ થયો ત્યારે જ અમે બંને ફરી આવું થાય ત્યારે શું કરવાનું એની પ્લાનિંગ કરી લીધી હતી! નેહા અથવા તો કહેવું જોઈએ એ કે ખુદ રેખા બોલી. જ્યારે મને કોલ પર મરી જવાનું કહેવાયું ત્યારે જ અમે બીજી ડેડ બોડી ત્યાં મૂકી દીધી હતી, ચહેરા પર વાગ્યું કહીં ને કોઈ ને ચહેરો બતાવાયો જ નહિ! રઘુ બોલ્યો. અમારે બસ એટલું જ જાણવું હતું કે આ બધા ની પાછળ છે કોણ! નેહા બોલી. ઘણો સમય થયો