ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 34

  • 1.9k
  • 910

તો તું મને લવ નહિ કરતો! ગીતા એ બહુ જ ગુસ્સામાં કહ્યું. જો ગીતું, હું રેખા ને જ પ્યાર કરું છું અને એને જ કરીશ! રઘુ બોલ્યો. નેહા એ એનો હાથ પકડી રાખ્યો હતો. જો દીકા, આ બધા પાછળ હું જ છું! આ લે ગન અને ખતમ કરી દે મને! ગીતા એ ભીનાં અવાજમાં કહ્યું. તારી ભૂલ છે ને.. ઠીક છે! તું પણ મારી જાન છું! જા, મેં તને માફ કરી દીધું! રઘુ એ પ્યારથી કહ્યું. દરવાજા બાજુથી ગોળી ફાયર થઈ તો વૈભવ એ ગીતાને એક બાજુ કરી ને બચાવી લીધી. ગોળી ગીતા પર જ ફાયર કરવામાં આવી હતી. રઘુ